________________
( પર )
રસીક વિરચિત
*ફુલવાડીની અરજી.
સાખી—શ્રી સપ્તેશ્વર જિનપતિ, જગજીવન મહારાજ, અ અમારી સાંભળી, આપા શીવપુરરાજ. તુજ પતિ
ભૈરવી લાવણી, શા માટે શ્રમ કરે સતિ ભક્તિ સાચી. એ રાગ.
જન્મ્યું તેહુ જનાર જગતમાં જીવે ઉપગારી; જગતમાં જીવે ઉપગારી−કરે છે. અજ ફુલવાડી. સાખી—પૂરવ કર્મ પસાયથી, થયા વનસ્પતિકાય,
જિનજી તુજ આશ્રય મીલે, ભવની ભાવઠ જાય, ખીલ્યા પુષ્પ સુકાય સહજમા, કંઈક અધમી રાળે રજમાં, પુણ્યવંત ભવિ જીવ વિરામે તુજ શરધારી-કરે છે અજ ફુલવાડી. ૨
*કાઇ સ્થાનકવાસીએ શ્રાવક વિષેશાવશ્યક નામના પેાતાના પુસ્તકમાં “ ફુલવાડીની અરજી એવા મથાળા વાળી ” એક લાવણી મુકી છે, જેમા પ્રતિમા સબંધી તદન અસત્ય અને દ્વેષ પુ ખીના ભરેલી છે, તે વાંચી આપણા કેટલાક મૂર્તિપૂજક ભાઇઓનુ દિલ કચવાવા લાગ્યુ, અને તેના પ્રતિકાર રૂપે વિતામાંજ કંઈ લખાય તેા ઠીક એવું મને જણાવતા, દેવગુરૂની કૃપાથી આ અરજી પ્રતિમા દ્વેષીઓના પ્રતિકાર રૂપે મે ચેાજી છે. કવિ રસીક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com