________________
(૨૨) શ્રીમાન નિતિવિજયજી કૃત. સુવિશાલ, મ૦ ૬ છે તીન છત્ર શિર ઉજળા, મને આપે આણંદ ઠાણુ, મ0 | ત્રિભુવન નાથ છે સાહિબે મ0 | બુદ્ધિ નિત્ય ગુણ ખાણ, મ૦ ૭ ઈતિ .
મંત્ર– 3 શ્રી પરમ પુરુષાર મીત્મને અનંતાનંત ज्ञान शक्तये जन्मजरामृत्यु निवारणाय श्रीमते वीरसेन जिनवराय जलादिकं यजामहे स्वाहा ॥
અથ શ્રી મહાભદ્રજિન પૂજા ૧૮ મી છે
| | દુહા છે ભૂપ દેવ મહિપતિ ઉમા, નંદન જગ પરસીદ્ધ; પદતલ લંછન ઈભ્યનું, શીવરમણ વશ કીધ. નિશ્ચય જય નિજ ગુણ કરી, સદા બિરાજે જેહ;
આતમ અવિકારી અચલ, વ્યવહારે ધરે દેહ. ઢાળ. એક દિન પુંડરીક ગણધરૂરે લાલ એ દેશી.
પ્રણમે મહાભદ્ર જીનવરૂપે લાલ, પર્ષદા સેવે પાય રે હું વારી લાલ, પૂરવ દ્વારથી પેસીનેરે લાલ, તીર્થ નમે જીનારાયરે હું વારી લાલ, પ્રણમે મહાભદ્ર જિનવરૂપે લાલ ૧ ૫ બેઠા પ્રદક્ષણું દેઈનેરે લાલ, પૂરવ સનમુખ નાથ રે હું સિંહાસન રતને જયેરે લાલ, યોગમુદ્રા ધરી હાથ રે હું ૨ પ્ર. તે ત્રિદિશે જિનવર સારીખારે લાલ, પ્રતિબિંબ પરે વિખ્યાતર છે ધુપ ઘી તિહાં મહમહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com