________________
વીશ વિહરમાન જિન પૂજા,
( ૨૧ )
॥ અથ શ્રી વીરસેનજિન પૂજા ૧૭ મી ૫ ॥ દુહા | ભાનુસેન નૃપ નદલેા, ભાનુમતિ સુત જાણુ, જસુ પદ સેવે વૃષભ વર, કનક વરણ તનુ માન. ચિદાનંદ ચિત્ત ચાહસ, પ્રણમુ પરમ ઉચ્છ્વાસ, તેજે તમસ જીત્યા જેણે, લેાકાલાક પ્રકાશ. ઢાળ. ધન ધન તે જગ પ્રાણીઆ મન માહન મેરે. એ દેશી.
?
૧
તુમ હમ મેળે એકઠે, મન માહન મેરે, આણું કાલ અનંત, મ૦ ના શીઘ્રપણે કેમ સાહીખા, મ॰ ! આપ હુવા -ભગવત, મ॰ ૧ ૫ સમવસરણ રચે દેવતા, મ॰ u તે કહું કાંઈ પ્રકાર; મા વાયુકુમાર જોજન લગે, મા અપહેરે તૃણુ સંહાર, મ૦ ૨૫ મેઘકુમર તિ’હા વરસતા, મ॰ ! સુરભી શીતલ નીર, મ॰ ! તુ સુર વરસે કુસુમને, મ॰ ॥ પંચ વરણના રૂચીર, મ૦ ૩ ॥ રયણુ પ્રકાર વિમાનીયા, મ॰ ! ખીજો કનક પ્રકાર, મ ા જ્યાતિષીપુર વિરચે તિહાં, મ॰ ! હવે ત્રીજો ઘડ સાર, મ ૪ ૫ રજતના ભુવનપતિ કરે, મા હવે વ્યંતર કરે કામ, મ॰ ા દ્વાર પ્રતે તારણુ વે, મ ા મધ્ય અÀાકાભિરામ, મ॰ ૫ ॥ ભ્રમર ખીંચાણા લાલપુ, મા કુસુમ ભરે નમી ડાલ, મ૦ ૫ રયણ સિંહાસને મડીયા મા પાદ પીઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com