________________
( ૧૪ ) શ્રીમાન નિતિવિજયજી કૃત.
મેહ મલ્લભણું વાસમ, શ્રી વજધર જિનરાય,
ભવ તરૂ મૂલ ઉચ્છેદવા, અંતર બાહ્ય ઉપાય. ૨ ઢાળ. ચારિત્ર પદ શુભ ચિત્ત વસ્તુ એ દેશી.
શ્રી વજધર જિન પૂજીએ, અતિ ઉલસીત હો નિત્ય હર્ષ અપાર કે, દહ તીગ અભિગમ સાચવી, ધરી નિશ્ચલ હો મન વચ તનું કાય કે, શ્રી વાધર જિન પૂજીએ. એ આંકણું. ૧ દ્રવ્ય પુજા અંગ અગ્રથી, વલી ભાવથી હે કહી વિવિધ પ્રકાર કે, તુરીય ભેદ પ્રતિ પ્રતીથી, ઉત્તરા ધ્યયને હા સમ્યગ અધિકાર કે, શ્રી. ૨ એહનું ફલ દેય ભેદથી, અનંતરને હ પરંપર સાર કે, ચિત્ત પ્રસન્ન આણા પાળતા, સુર પ્રથમે હે બીજે ભવ પારકે, શ્રી. ૩. પ્રથમ અંગ નિર્યુક્તિમાં, નીતું કરતાં હો અવિવેતા જાય કે, શમ રસ સાધકતા સજે, બહિરાતમ હો ત્યાગ અંતર પાય કે, શ્રી. ૪ | મુખ્યપણે પરમાતમા, આલંબનથી હો આપ સિદ્ધિ કહાય કે, વસ્તુ તત્વ અવલોકતા, નિત્ય રિદ્ધિ હે અનંતી જણાય કે, શ્રી. ૫ | ઇતિ મંત્ર છે ___ॐ ही श्री परम पुरुषाय परमात्मने अनंतानंत ज्ञान शक्तये जन्म जरा मृत्यु निवारणाय श्रीमते वज्रधर जिनवराय जलादिकं यजामहे स्वाहा ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com