________________
આ સત્તરભેદી પૂજા આગળ એક વખત છપાવી હતી, પરંતુ તેની બધી નકલા ખપી જવાથી તેમજ જીજ્ઞાસુઓ તરથી વારવાર તેની માગણી થવાથી આ સાથે દાખલ કરવામાં આવી છે, જેના સુજ્ઞ પુરૂષા ધ્યાન પુર્વક વાંચી અવશ્ય લાભ લેશે. કર્તાનું નામ માત્ર વાંચી પુસ્તક પડતું મુકવું તે કરતા તે પુસ્તક સાદ્યંત વાંચી જવાથી તેના કર્તાને ચેાગ્ય ન્યાય આપી શકાય, અને તેટલાજ માટે ધર્માનુરાગી ભાઇએને, આ સત્તરભેદી પુજા ખાસ વાંચી જવાને આગ્રહ પુર્વક વિનતી કરવામાં આવે છે.
વળી આ પૂજા રચવામાં મને જેના પવિત્ર આશીદ સહાયરૂપે છે એવા વાવૃદ્ધ સંયમી, સચ્ચારિત્રિ સુનીશ્વર શ્રી સિદ્ધિ વિજયજી મહારાજ ( શ્રીમાન્ નિતિવિજયજી મહારાજના શિષ્ય)ના, તથા પૂજામાં રહી જતી ભૂલેાને દૂર કરવા તે તપાસી જનાર, પુજ્ય શ્રી વિજયનેમીસૂરિજીના શિષ્ય શ્રીમાન ઉદયવિજયજી મહારાજના હું અંત:કરણ પુક આભાર માનું છું.
છેવટે આપ ધર્મ બંધુઓને હું એટલુંજ વિનવીશ કે છદ્યાસ્થાવસ્થાને લઇને તિોષ અગર ષ્ટિદાષથી રહી ગએલી ભૂલા માટે મને સુચના કરવાથી ખીજી આવૃતિમાં તે સુધારવાની કાળજી રાખવા સાથે હું આપના આભારી થઇશ.
}
લી. પ્રમથક
અમદાવાદ સંવત ૧૯૮૨ કાસ્તક શુકલ પચમી. (સૌભાગ્ય પંચમી.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com