________________
યુવકાને એક સૂચન
આજના જૈન યુવકોને ધાર્મિક ષ્ટિએ હું એ કહેવા માંગુ છું કે, પરમ વીતરાગ મહાવીર દેવનું વિશાળષક્ષેત્ર તેમના શાસનનુ વિશાળ મેદાન મૂકી, કેટલાક। જે સાંકડા વાડામાં ભળી જાય છે તે એકદમ એરબ્યાજની છે. તમે ગમે ત્યાંથી લાભ ઉઠાએગમે તે પુસ્તક દ્વારા સારૂં જ્ઞાન મેળવા–જેમાં રસ પડે તે વાંચીને તેમાંથી સારી બાબત ગ્રહણ કરી, પણ એમ ક રતાં એટલું ધ્યાનમાં રાખવું જરૂરનુ` છે કે એથી મહાવીર દેવના શાસનનુ મૂળ નિશાન ન ચૂકાવુ ોઈએ. ગુણના રાગી અવશ્ય બના, ગમે ત્યાંથી ગુણ ગ્રહણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com