________________
महामहोपद्रघकष्टपाते
ध्वपि स्थिरात्मा स महर्षिनाथः । न रुण्यति क्वाप्यधमाधमेऽपि
क्षमां दधानः परमां कृपां च ॥ १६ ॥
મહેટા મહાટા ઉપદ્રવનાં કષ્ટ પડવા છતાં જેને આત્મા સ્થિર છે એ એ મહાન મહર્ષિ કઈ પર પણ શેષ કરતે નથી. અધમાધમ ઉપર પણ એ સન્તના મહાનું જીવનમાંથી ક્ષમા અને દયાજ નીતરે છે.
The Lord of great seers, of unruffled mind even in the face of great calamities, never was wrathful to any, but was extremely forgiving and compassionate to even the worst villain.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com