________________
ના ઉપાસક બનીને પિતાને આત્મા સાધી ગયા છે. સત્યના પંથે ચાલનાર ભંગી ઉચ છે, અને અસત્યના માર્ગે ચાલનાર બ્રાહ્મણ નીચ છે એમ મહાવીરનું ધર્મશાસ્ત્ર પિોકારે છે, જે વાતને “ag
લોડ કુત્તઃ ર બ્રાતિરિએ” વગેરે મહાભારતાદિ– વચનો પુષ્ટિ આપે છે.
પૂર્વે અનેકાનેક જૈન રાજાઓ, જૈન મન્ત્રીઓ અને જૈન સરદારેએ પ્રજાની ભલાઈ માટે, દેશના રક્ષણ માટે મહટાં હેટાં યુદ્ધો ખેડયાં છે, અને એમ કરી તેઓએ પિતાની જૈન–વીરતાને દીપાવવા સાથે માતૃભૂમિનું હિત સાધ્યું છે. આવા અનેક નરપુંગવોનાં ઉજવળ જૈન જીવન ધર્મ તેમજ દેશનાં ઈતિહાસ-પૃષ્ઠોને શોભાવી રહ્યાં છે. વીરને ભક્ત વીરજ થઈ શકે. જૈન એટલે સાચો વિર. પરોપકાર અને સેવા એ એના જીવન–મ હોય. એની
અહિંસા શૂરાતનથી ઝગમગે અને હિંસકે તથા આતતાયીઓને સીધાદોર કરી મેલે.
ભગવાન મહાવીરના દાર્શનિક અને ચારિત્રવિષયક સિદ્ધાતે જગત માત્રને ઉપયોગી અને હિતાવહ છે. એ સિદ્ધાન્તો પર લખાચેલ ગ્રન્થ-સાહિત્ય આજે પણ બહુ મહેટા પ્રમાણમાં છે અને જગતના સાહિત્ય-સંસારમાં મહત્ત્વનું સ્થાન ભગવે છે, જેના વિશિષ્ટ અધ્યયનના પરિણામે યુરોપીય ર્કોલરોએ હજારો માઈલ છેટેથી ફેકેલા પિતાના અવાજોમાં આપણે સાંભળીએ છીએ કે –
“ In conclusion let me assert my conviction that Jainism is an original system, quite distinct and indepondent from all others; and that therefore, it is of great importance for the study of philosophical thought and religious life in ancient India. " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com