________________
यतो यतो रागमला व्यपेयु - भजेत् सदा तं तमुपाय मुच्चैः ।
मुक्तेरिदं साधनमाह वीरो
न बाह्यलोकैषणगामुकः स्यात् ॥ १०१ ॥
卐
ભગવાન ફરમાવે છેઃ જે જે રીતે રાગદ્વેષાદિ મલ નાબૂદ થાય તેમ વ ! તેમ પ્રવાઁ ! તે તે ઉપાયને મજબૂતપણે સેવા ! એજ મુક્તિનું સાધન છે. ભગવાન્ કહે છે: માહ્યવે કેષણાના અનુગામી ન બને !
One should always resort to proper expedients what-so-ever as would wash away the dirt of attachment. Lord Mahavira has taught this to be the means whereby to attain salvation. One should never move with the worldly current.
૧૦૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com