________________
प्रियाप्रियं स्वस्य यथा सुखासुखं ___ तथा परस्यापि विचिन्त्य सजनाः ! भवेत सर्वत्र सुचित्तभावना
अमंगलं कस्यचिदाचरेत नो! ॥ ७३ ।।
જેમ પિતાને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે, તેમ બીજાને પણ તેમજ છે. એમ સમજી ઓ ! સને ! બધા પ્રાણીઓ તરફ તમારી મનેભાવના શુભ રાખે! કેઈનું પણ અમંગલ ન કરે.
Just as you like pleasure & dislike pain, so do others also. Think this and be wellwishers of all. Oh, never think of doing ill to anyone.
Gu
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com