________________
न क्वाप्यहो ! सेवत ! दुर्विचार
स्वदुर्विचाराक्रमणं स्व एव । विश्वांगिमैत्रीरतिलक्षणं भोः !
अहिंसधर्म समुपाश्रयध्वम् ! ॥ ७२ ॥
ભગવાન કહે છેઃ એ મનુષ્ય! કેઈને માટે પણ બુરે વિચાર ન સેવશે. યાદ રાખશે કે પિતાના દુષ્ટ વિચારે પિતાની જ ઉપર આક્રમણ કરનાર થઈ પડે છે. દુનિયાભરના પ્રાણીઓ તરફ મૈત્રીભાવ રાખવે એજ અહિંસા ધર્મ છે. એ ધર્મને તમે તમારા જીવનમાં પ્રકાશમાન બનાવે !
on
Oh, never entertain an evil thought. Such an evil thought acts upon the person himself. Ob men, ever observe the vow of non-violence which consists in wholehearted love for all.
હ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com