________________
લગ્નસંસ્થા.
ઘાતક છે, કેમકે ભક્ષક વગર ઘાતક હાતા નથી, તેમ ‘ કન્યાઅલિ' ના પૈશાચિક ઉત્સવમાં શામિલ થઇ મિઠાઈ ઉડાવનારા, તે કન્યાના દ્રોહીઓમાં એક અપેક્ષાએ મુખ્ય ગણાય.
૩૧
*સાઈના આંગણે મરાતા જાનવરને બચાવી લેવાના પ્રયત્ન કરાય, જ્યારે ‘ કન્યા-અલિ ’ ના પ્રસંગે તે કન્યાને અચાવી લેવાની વાત તેા દૂર રહી, બલ્કે તે આસુરી ઉત્સવમાં હસતે વદને, હરખતે ચેહરે શામિલ થઇમાલ-પાણી ઉડાવાય એ કેવી વાત ! આવા માણસામાં પશુ–દયા જેટલીયે મનુષ્યદયાની લાગણી હોય તે તેએ તેવી ‘ કન્યા-હામ ’ ની ક્રિયામાં શામિલ થાય ખરા કે ? અરે ! તેવા સ્થળનુ પાણી પણ તેમને ખૂન ખરાખર લાગે. અસ્તુ.
માનવ–જીવનની ઉન્નતિના ઉન્નતિના પાચા બ્રહ્મચર્યાશ્રમમાં નંખાય છે. બ્રહ્મચર્યાશ્રમના પાલનમાં જ જીવનની સંપૂર્ણ વિભૂતિઓનાં ખીજ વવાઇ જાય છે. એ આશ્રમમાંથી સહીસલામત પસાર થવુ' એનું નામ જ દિવ્ય જીવનમાં દાખલ થવું છે. એ આશ્રમની રક્ષામાં જે સમય નિવડયા અને સફળ થયા, તેણે - ખરેખર મ્હોટામાં મ્હોટા કિલ્લા સર કરી લીધા.એ બ્રહ્મચર્યાશ્રમની હદ ઓછામાં ઓછી ૧૯ વર્ષ સુધીની હાવી જોઈએ. તેટલા વખત અખંડ બ્રહ્મચય પૂર્ણાંક વિદ્યાયન કરવાના છે. પરંતુ વત માન સમયમાં બાલવિવાહની પ્રથાએ અને અજ્ઞાન-દશાએ આ સનાતન પદ્ધતિને લગભગ અણુમાનીતી જેવી કરી મૂકી છે. અને
એનુ જ એ પરિણામ છે કે આાજના નવયુવક અને ખાળાઓના પંચેહરા ઘણે ભાગે નિસ્તેજ અને ીકા પડી ગયેલા જોવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com