________________
૨૬
વીર-ધર્મને પુનરુદ્ધાર.
વધીને એવા પણ લેક કયાં ઓછા છે કે, જેઓ છડેચોક કન્યાની દુકાન ખોલીને બેઠા છે!
આવાં અજ્ઞાન ચા લોભનાં વાદળો જ્યાં ઘેરાયેલાં હોય ત્યાં લગ્નક્રિયા ચાગ્યરૂપમાં કેવી રીતે બની શકે ! અને પછી એના પરિણામમાં વિધવાઓને રાફડે ન ફાટે તો બીજી શું થાય!
અવ્વલ તે હાની ઉમ્મરમાં વિવાહ કરે એજ ગેરવ્યાજબી છે. ૧૪ વર્ષની ઉમ્મર થવા પહેલાં કન્યાને વિવાહ ન થવો જોઈએ તેટલી ઉમ્મર સુધીમાં તે સુશિક્ષણ અને સદાચરણમાં પ્રવીણ થયા બાદ લગ્નગ્રન્થીની અધિકારિણી બને છે. તેટલી ઉમ્મર પછી યંગ્ય પાત્ર મળતાં તેનું સૌભાગ્ય ખીલી ઉઠશે. કદાચ તે જેગ ( ગ્ય પાત્ર) સમય પર નહિ મળે, તે પણ તે અયોગ્યની સાથે તે નહીં જોડાય; કેમકે તેણીએ પિતાના શિક્ષણ–પાઠમાં એ શિખેલું હશે કે અવિવાહિત રહેવું એ ઠીક, પણ અગ્ય સાથે જોડાવું એ ખરાબ છે. સશિક્ષણ અને સદાચરણના સંસ્કારોના પ્રભાવે મર્યાદામાં રહી કુમારી-જીવન ગાળવું તે પસંદ કરશે, પણ અગ્ય વિવાહમાં ફસાવું તેણુથી નહીં બની શકે. ખરી વાત તો એ છે કે –
ન ત્રાદિસ્થતિ ખૂથને ફિ તતા" અ “રત્ન બીજાને ખેળવા નિકળતું નથી, કિન્તુ બીજા, રત્નને ખેાળવા નિકળે છે.”
* મહાકવિ કાલિદાસના કુમારસંભવમાં છે પાર્વતી ” પ્રત્યે કદાચારિવેષન મહાદેવની ઉક્તિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com