________________
૧૭
અર્થાતધર્મની ઉન્નતિ સમાજની ઉન્નતિ પર અવલંબિત છે. સુતરાં, સમાજનાં બી-પુરૂષ એ બને અગામાં ઉચ્ચ ભાવનાઓ ભરવાની જરૂર છે, તે બન્નેને શિક્ષણ અને સદાચારથી વિભૂષિત બનાવવાની જરૂર છે, તે બન્નેને ગૃહસ્થાશ્રમના આદર્શ પાઠ શિખવવાની જરૂર છે, તે બન્નેને દામ્પત્ય-ધર્મની પવિત્ર શિક્ષા આપવાની જરૂર છે, તે બન્નેમાં ઉત્સાહ તથા બળ રેડવાની જરૂર છે, તે બનેમાં આત્મ-સન્માન અને સંયમ–શક્તિના મો $કવાની જરૂર છે, તે બન્નેમાં બહાદુરી, હિમ્મત અને જોશ ફેલાવવાની જરૂર છે, તે બન્નેમાં મને માટે મરી ફીટવાને જુસ્સો ઉભરાય એવી તાકાત પેદા કરવાની જરૂર છે, તે બન્નેમાં સાચી ધાર્મિકતા, સામાજિક્તા અને નાગરિકતા પ્રકટાવવાની જરૂર છે અને ટૂંકમાં, ધર્મરથનાં તે બન્ને ચકોને એવી સરખાઇમાં લાવવાની જરૂર છે કે તેમના વડે જગત ઉપર ધર્મને મહાન ઉદ્યોત પથરાય.
આ ક–ગાનું કામ છે. આ આદર્શ ત્યાગીઓનું કામ છે. આ ખડાવતશાલી યુનિવરનું કામ છે. ઈતિહાસ સાક્ષી છે કે આવા કર્મયોગની સાધના સમય સમય પર મહેતા. હેટા મુનિ મહાત્મા અને આચાર્ય મહારાજાઓ કરતા આવ્યા છે. ગાજે પણ એવા સેંકડો પ્રાચીન ધર્મગ્નન્યા મોજાઇ છે, કે જેમાંથી
આપણને આવા સામાજિક યા મુહસ્થાશ્રમસંબધી ઉપદેશની અંદર * પ્રસાદી બહાળા બાજુમાં પ્રાપ્ત થઈ શકે છે. મુનિવરના મુખથી નિકળતા દેવ, સમાજ કે ગૃહસ્થાશમની સુધારણા વિવેના ઉપર, ભલે તે વ્યાવહારિક ગણાય કે સાંસારિક, પણ વાસ્તવમાં ધાર્મિક જ છે. કેમકે તે ઉપય તે ( રાષ્ટ્રીય કે સામાજિક ) સંસ્થાઓમાં
રાઈ લૈલા કાદવ કે મેલને દૂર કરવા પરત્વે છે, પાપવાસનાઓ તથા વિષમતાનિત કલહ અને આતિનાં દર્દીને શમાવવા પગલે છે, નભળાએ બળના ટો આપવા પરત્વે છે અને અબળાઓમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com