________________
૧૩૫
અતિમ ઉગારે. પણ વેતાંબરામાં પ્રાયઃ નથી જોવાતી ધ્યાનમાં રાખવું જોઈએ કે, જતિલેપરક વ્યવહારો એક-બીજાથી વિભક્તભાવનું ઘતન કરે છે, જ્યારે ધમ–સંગત જન વ્યવહારથી પરસ્પર અવિભક્ત સંવની વિશાળ ભાવના ખીલી ઉઠે છે.
વસ્તુતઃ જાતિ કઈ ખાસ વસ્તુ નથી. ભિન્ન ભિન્ન ગુણકમને અંગે જુદા જુદા વાડા બંધાવા એનું નામ જ જાતિ છે. એટલે એ જનતાની કલ્પનાનીજ વસ્તુ છે. એજ કારણ છે કે, નતિબંધારણ કે વર્ણવ્યવસ્થામાં વખતે વખત ઘણા ઘણા ફેરફરે થતા રહે છે. પ્રાચીન સમયની અને હાલની વર્ણવ્યવસ્થામાં કેટલું બધું અંતર છે એ ખાસ વિચારવા જેવું છે. પૂર્વ કાળમાં બ્રાહણ-ક્ષત્રિય-વેશ્ય-શુદ્રમાં એક-બીજા વચ્ચે અનુલમ–પ્રતિમ લગ્ન થતાં હતાં. ત્યારે આજના સમયની સ્થિતિ કેટલી બદલાઈ ગઈ છે !
એકજ સમાજમાં, અમુક વિશેષતાઓને અગે છે કેનું મંડળ જુદું પડે છે, તે કાળકમે પેટાવિભાગ (ઉપજાતિ) ના રૂપમાં ફેરવાઈ જાય છે. સગવડની ખાતર, યા અભિમાન-કપાયથી પ્રેરાઈ, અથવા અમુક કારણુ-વિશેષને લીધે જેઓ પોતાનાં બંધાર અલગ ઘડે છે, તેમને એક તે વાડ બંધાઈ જાય છે. આ રીતે સમાજમાં પડેલા પેટા* “ શુ તકો , or it of पास्सो कम्मुणा होह, सरोवर कम्मुणा"॥
(કતરાયન, અધ્યયન ૨૫ મામાં) બ્રાહણ કર્મથી થાવ, ક્ષત્રિય કમથી થાય, વૈશ્ય કર્મચી જાય અને શુદ્ધ કમથી થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com