________________
નિવેદન.
જણાવતાં હર્ષ થાય છે કે, આ પુસ્તક ત્રણ ત્રણ આવૃત્તિઓ
તેની
માંગણી
બરાબર
પસંદ ન આવે, એ
માં નિકળી ફેલાવા પામવા છતાં હજી ચાલુ છે. જો કે કાઇ એક વિભાગને આ હું કબૂલ કરૂ ğ; અને એ બનવા જોગ પણ છે. પણ મારે નિખાલસપણે કહેવું જોઇએ કે સમાજના મ્હોટા ભાગે આ પુસ્તકને જે આદરથી અપનાવ્યું છે એ જોતાં એમ માલૂમ પડે છે કે, નવ–યુગની નવ્ય ભાવનાનાં બીજ સમાજમાં પ્રસ્ફુટિત થપ ચૂકયાં છે. સમાજના મ્હોટા ભાગ જૂની નિઃસાર વિચારસરણીથી ઉબકી ગયા છે. જીણુ વિચારના અસાર ખંડેરમાંથી બહાર નિકળી નૂતન દાનના ભવ્ય પ્રદેશમાં વિહરવાના વિચાર-કલ્લાલા ચામેર ખળભળી રહ્યા છે. એજ કારણ છે કે, આ પુસ્તક બહાર પડતાંની સાથેજ તેને વધાવી લેવા સંખ્યાબંધ પત્રા છુટયા હતા; જેમાં પ્રશંસાના પુલ બાંધનારાઓથી મારે ઝુલી જવાતું ન હાય, મારે તેા આક્ષેપોની તરફ ખાસ ધ્યાન આપી, મારી ભૂલ થાય છે કે કેમ, એની તપાસ કરવી રહી. સાચા ધર્મોપદેશક તેા લેાક-રૂચિ હાય, ચાહે ન હાય, કિન્તુ પોતાના તટસ્થ અન્તર્નાદને અનુરૂપ સત્ય-નિર્દેશ કરતાજ રહે. પણ એટલું મનાબળ કયાં ? એટલેજ આપણા જેવા પ્રાણીઓ લેાકરૂચિ ભાળીને પ્રાત્સાહિત થાય છે. મારી બાબત પણ એમજ છે. પણ તટસ્થ દૃષ્ટિથી વંચાય અને વિવેકદૃષ્ટિથી વિચારાય એટલે બસ.
મારૂં નમ્ર મન્તવ્ય છે કે પંચ-મહાવ્રતધારી મુનિરાજે પણ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat