________________
વીર-ધર્મના પુનરુદ્ધાર.
'
સાધારણ રીતે હિન્દુ-સંસાર તરફ્ દૃષ્ટિપાત કરતાં જણાય છે કે હિન્દુ સમાજમાં વિધવાનું સ્થાન બહુ નિકૃષ્ટ માની લેવામાં આવ્યુ છે. કોઇ ખાઈ અકાળ વૈધવ્યના ભાગ થતાં તે ખીચારી આખા ઘરમાં તિરસ્કારને પાત્ર ખને છે. ઘરવાળા તેને કાસે છે કે—‘ આ ઢાકણ ઘરમાં આવી એટલે આમ થયું ! આ રાક્ષસીએ મારા ભાઇને ભરખી લીધે. ’ આમ તેના માથે તિરસ્કારની ઝડી વરસવા માંડે છે, એક તે પતિ ગુમાવ્યાનું દુઃખ તે ખીચારોની છાતીને ખાળી રહ્યું છે, ત્યારે ખીજી તરફ્ તેના ઉપર આવા શબ્દોના માર પડે ! એ વખતે તેની મનેાદશા શી થતી હશે ! પડયા ઉપર પાટુ ' તે આ નહિ ? આટલેથી ખતમ નથી થતું. તેના પતિ જતાં તે અભાગણીનું માન-સમ્માન બધું લૂંટાઈ જાય છે, ઘરમાં તેની કઈંચે કદર રહેતી નથી. ચાકરીથીયે તેની ભૂંડી દશા થાય છે, કુતરોની જેમ વારે વારે તે ધૂતકારાય છે. કરડી નજરથી તેને ખાવા અપાય છે. આવા સીતમ જ્યાં ગુજરતા હેાય ત્યાં બળી-ઝળી યુવતિઓને વિષયી, કામી કે ગુંડાઓના કાસલામાં ફસાતાં વાર લાગે ખરી ? યૌવનના ઉન્માદ અને ઘર-કુટુંબના ત્રાસથી અકળાઇ ભાગી નિકળેલી હિન્દુ હૅનેાથી કલકત્તા, અનારસ, બમ્બઇ, દિલ્લી, લાહાર અને લખનઉ જેવાં શહેરાના વેશ્યા-ત્રારા ભર્યા પડયા છે. તમે કહેશેા કે એ બધી શું હિન્દુ જ હશે ? મારે જણાવવુ જોઇએ——કે હિન્દુસ્તાનના વેશ્યા-બારા મ્હાર્ટ ભાગે હિન્દુ વેશ્યાઓથીજ ઉભરાય છે. એક કલકત્તાનુજ ઉદાહરણ જુઓ કે, સન ૧૮૫૨ માં તે શહેરમાં ૧૨૪૧૯ વેશ્યાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૯૪
www.umaragyanbhandar.com