________________
પુનર્લગ્ન.
જવુ પડે છે. આ રીતે સમય સમય પર સમાજનું સંસ્કરણ થતું આવ્યું છે. અસ્તુ.
te
ઉપર કહ્યું તેમ વિધવાઓને પતિ-શબ સાથે ચિતાગ્નિમાં એકદમ હામાઇ જવું એ જેમ ક્રૂરજીયાત હતુ, તેમ આજે ખાળ-વૈધવ્યના ઘેાર નરક-કુંડમાં સદા રીખાયા કરવું એ પણ ફરજીયાત છે. કિન્તુ સુપ્રસિદ્ધ-નામધેય, સુધારકશિરામણી, · ઇશ્વરચન્દ્ર’વિદ્યાસાગરજી જેવાએના મહાન પ્રયત્ને ભારત સરકારે પુનર્લગ્નનું દ્વાર ખુલ્લુ કરી દીધુ છે અને ૫ જામના વીર સુધારક સર ‘ ગંગારામ ’ અગ્રવાલ, રાયબહાદૂર કે. ટી. સી. આઇ. ઇ. એમ. બી. એ. મહાશય, વિધવાઓના ઉદ્ધાર માટે આશ્રમે અને પુનર્લંગ્નની સંસ્થા પાછળ ચાલીશ લાખ જેવડી રકમ અણુ કરી ગતવર્ષે પરલાક સિધાવ્યા છે.
આ બધું વિવેચન પુનઃગ્નના પક્ષપાતીઓનું આપણે
જોયુ.
એમાં તે શકજ નથી કે બીજી કેમેા કરતાં જૈન કામમાં વસ્તી-સંખ્યાના ઘટાડા મહુ વધારે પ્રમાણમાં થતા ચાલ્યા છે. પણ વિધવાવિવાહના પક્ષકારા આ માટે જે ઇલાજો બતાવે છે તેમાં તેઓ પુનર્લગ્નની પ્રથાને ચાલુ કરવાની પણ ભલામણ કરે છે. આ વાત ખાસ વિચારવા જેવી છે. પુનગ્ન એ સમાજને દુતિના ખાડામાં ધકેલી ધમની અધોગતિ કરનાર હાય તા તા એશક એ પ્રથાને દાખલ કરી વસ્તી વધારવી ઉચિત ન જ ગણાય. ગાંધીજી જેવા સંયમધારી મહાપુરૂષા તા આજે બાળવિધવાઓની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com