________________
પુનઃલગ્ન
"
દેતા. આમ, મુસલ્માના યા કસાઈઓના આંગણે મરાતા જાનવર કરતાં પણ વધારે ખુરી હાલતથી દેશની વિધવા તલ કરાણી છે; અને વળી તે ધર્મના નામ પર ! એ · ધર્મ ” કેવા હશે ! એ ધમ–પેાથીએ કેવી હશે ! અને એ ધર્મના ઠેકેદારો કેવા હશે ! વધારે તાન્નુમ થવાની વાત તેા એ છે કે, આગના ઝપાટામાં સળગી રહેલી અભાગણીની રાડ કાઈ ન સાંભળે એટલા માટે ચિતાગ્નિની આસપાસ ઢાલ વગેરે વાજા’–ગાજાના ખૂબ ઘાંઘાટ કરી મૂકાતા. લેાકે પણ તે ખીચારીની બૂમ સાંભળવામાં પેાતાનું અમંગળ સમજતા, કેમકે ધર્મના ઠેકેદાર એ લેાકેાને એટલે સુધી એવઝૂક બનાવી દીધા હતા કે, ચિતાગ્નિમાં અળી મરતી વિધવાની ખૂમ જો કોઇ સાંભળી લ્યે તે તે વાંઝિયા થાય ! હાય ! કેટલા ગજબ ! કેવા પૈશાચિક સ’હાર ! આમ, સમાજના ખળાત્કાર, હિન્દમાં લાખા વિધવાઓને ચિતાગ્નિની ભડભડતી જ્વાળામાં જીવતી બળી મરવું પડયું છે. પણ ભલુ થજો અંગરેજ સરકારનું, કે જેણે સતી-દાહની પાપી પ્રથાને જડ-મૂળમાંથી ઉખેડી ફેંકી દીધી છે.
૮૭
જ્યારે જ્યારે સમાજ-સંસ્કારને લગતા ન્હાના-મ્હોટા પ્રશ્નને ઉપસ્થિત થાય છે, ત્યારે ત્યારે સુધારક અને સ્થિતિચુશ્તાની વચ્ચે ભારે ઘસાઘસી ચાલવા માંડે છે. વિધવાઓને તેણીના મૃત પતિ સાથે ચિતાગ્નિમાં જીવતી ખાળી મૂકવાની પૈશાચિક પ્રથાને ઉખેડી ફેંકી દેવા બાબત બંગાળમાં જ્યારે પહેલ વહેલી ચળવળ શરૂ થઈ હતી, તે વખતે રૂઢિપૂજક, લકીરના ફકીર પડિતા અને બીજાઓએ એ આસુરી પ્રથાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com