________________
જૈનાનુ ક બ્ય
પર જુલ્મ કરશે, તેા હિંદમાં તેને બદલે મુસ્લીમાને ભોગવવા પડશે '–આ વખતે તે પ્રધાનમંડળમાંના એક મુસ્લીમ પ્રધાને આને વિરાધ કર્યાં, જેના પરિણામે રાજીનામુ આપીને છૂટા થયા.
ઃ ૭૦ :
મુસ્લીમ ગમે ત્યાં, ગમે તે અવસરે, પોતાની જાત, ક્રામ ને ધને એવકા પ્રાયઃ નહિ હોય, માટે તો તે લેાકાએ થાડાભાગે મનફાવતું મેળવ્યું. આથી શ્રદ્ધાળુ ધર્માત્માને, કહેવાનું રહે છે કે તમે તમારા ધર્મને, સમાજને ન ભૂલે. સૌથી પહેલાં તમે જૈન છે, એ ભૂલતા નહિ. હિંદુ પછી, હિંદી પછી, પણ જૈન પહેલાં.
ં
આ રીતે જો જૈન સમાજ જાગૃત અને તેા, તે પેાતાના ધર્મને વફાદાર બની, ધર્મની આરાધના, રક્ષા ને પ્રભાવના દ્વારા સ્વ તેમજ પરનું કલ્યાણુ કરનાર બને. સહુ કાઇ ધર્મની આરાધનાદ્વારા સ્વ-પર કલ્યાણને સાધે. એ અભિલાષા.
.
( ત્યારબાદ પૂ. મહારાજશ્રીએ ‘ સ` મંગલ ' કહી વ્યાખ્યાન સમાપ્ત કર્યું" હતું.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com