________________
: ૫૯ :
જેનેનું કર્તવ્ય
ગિરીથી સને 1 નીમવામાં
આવ્યું છે
મહારાણાશ્રીએ સ્વીકારેલ છે. પણ દિગમ્બરની વખતે વખતની ખોટી ડખલગીરીથી સને ૧૯૩૪ માં ફક્ત ધ્વજાદંડ ચઢાવવાના હક્કની તપાસ માટે એક કમીશન નીમવામાં આવ્યું હતું. તાજે તરમાં ઉદેપુર રાજ્યના ગેઝેટમાં જાહેર કરવામાં આવ્યું છે, કે કમીશને તેને રિપિટ સને ૧૯૩૫ માં રાજ્યને સૅ હતો અને તે ઉપરથી જણાય છે કે (૧) શ્રી કેશરીયાજી તીર્થને વહીવટ ૨૦૦ વર્ષથી રાજય કરે છે. (૨) તીર્થની માલીકી દિગમ્બર જૈનેની જણાય છે. (૩) ધ્વજાદંડ ચઢાવવાને હકક સર્વ હિંદુ જાતિઓને છે, માટે વધુ ઉછામણી જે બેલે, તે ધ્વજાદંડ ચઢાવે એ હુકમ કર્યો છે.
વધુમાં મજકુર ગેઝેટમાં શ્રી કેશરીયાજી તીર્થના ભંડારના રૂપીઆ પંદર લાખથી વધુ દેવદ્રવ્યની રોકડ સીલીક ત્યાં સ્થપાનારી પ્રતાપ વિશ્વ વિદ્યાલય નામની સંસ્થાના કાર્યમાં વાપરવાનું તથા તીર્થને સઘલેએ વહીવટ પણ એ વિદ્યાલયની કમીટીને સોંપવાનું જાહેર કર્યું છે. આથી આજ રોજ મુંબઈ લાલબાગના જૈન ઉપાશ્રયે પૂ.પા. મુનિરાજ શ્રી કનકવિજયજી મહારાજની નિશ્રામાં મળેલી છે. મૂ. જૈનોની જાહેર સભા, ઉદેપુર રાજ્યના ગેઝેટમાં શ્રી કેશરીયાજી તીર્થને વહીવટ, ધ્વજાદંડ ચઢાવવાને હક્ક, તથા તે ચઢાવવાની નવી વ્યવસ્થા, તીર્થની માલીકીની અને ભંડારની દેવદ્રવ્યની લાખોની રકમની સંપણી વગેરે બાબતોમાં ઉદેપુર સ્ટેઈટે કરેલી જાહેરાત સામે વિરોધ પ્રદર્શિત કરે છે. અને ઉદેપુર મેવાડ રાજ્યના સૂર્યવંશી નામદાર, મહારાણાશ્રીને એ સઘલીએ જાહેરાતો રદ કરવા અને કમીશનને રિપોર્ટ પ્રસિદ્ધ કરવા આગ્રહપૂર્વક ભલામણ કરે છે.
ઠરાવ ૨ જે. મુંબઈ સરકાર તરફથી લેજ-લેટીવ એસેલ્ફીને સને ૧૯૪૭ ને મુસદ્દો નં. ૨૭ હરિજનેને મંદિર પ્રવેશને હક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com