________________
: ૪૭ :
જેનેનું કર્તવ્ય
વાતાવ
,
એ
એટલા જ માટે ચર્ચા રહ્યા છીએ કે, આજના રાજકીય વાતાવરણમાં ધર્મને સંડોવી દેવામાં આવ્યું છે. આ એક આજના વાતાવરણની ઘણું જ કમનસીબી છે. આજના રાજકારણમાં સંડાવાયેલા દેશનાયકએ પણ “અહિંસા, સત્ય, ને ઉપવાસ” જેવા શબ્દોથી ભૂખ સ્વાર્થી લેકને જડ બનાવી દીધા છે. એથી ગાડરીયા પ્રવાહની જેમ લેકે રાજકારણની સાથે ધર્મને સંડોવી દેવામાં અચકાતા નથી. એક બાજુ ગાંધીજી જેવા કહે છે કે ધાર્મિક માન્યતાઓ દેશ પર લાદી ન શકાય ”—જ્યારે તે જ ગાંધીજીને માનનારા લેકે રાજકીય ચળવળમાં ધર્મ શબ્દને સંડોવી, દેશના વાતાવરણમાં વિકૃતિને જન્માવે છે. આથી એક ધર્મોપદેશક તરીકે હું કહીશ કે, રાજકારણ ને ધર્મ આ બંને પ્રશ્નો તદ્દન જુદી જુદી દિશાના છે. ધર્મ આત્મા જેવા કેત્તર તત્વની સાથે સંબંધ રાખે છે. ધર્મની આરાધનામાં આત્માના કલ્યાણની વિશાલ દૃષ્ટિ છે. ધર્મ આધ્યાત્મિક પ્રશ્ન છે. રાજકારણુ ભૌતિક પ્રશ્ન છે. દેશની ચળવળમાં કેવળ આ લેકનું સુખ નજર હામે હોય છે. તેમાં આરંભ–હિંસા-જૂછલપ્રપંચ આદિ પાપ સંડેવાયેલા છે.
યુદ્ધકાર દૂર કલેઆમ, રાષ્ટ્રવાદના ઉગ્ર સ્વાર્થને અંગે થવી સંભાવ્ય છે. જર્મનીને હિટલર, ઈટાલીને મુસલીની, રશીઓને ટેલીન, કે અમેરિકાને રૂઝવેલ્ટ, બ્રીટનને ચચલ–આ બધા લોકોએ યૂરેપને મહાન યુદ્ધ દાવાનલ ધીખતે કર્યો, એમાં રાજકારણ, રાષ્ટ્રવાદ, કે દેશસેવા સિવાય એમને માટે બીજું ક્યું કારણ હતું ? માટે ધર્મના પ્રશ્નોમાં રાજકારણને સંડાવવાની કાંઈ જરૂર નથી. એ સહુ કઈ વિચારકેએ સમજી લેવું ઘટે. શ્રી તિલક જેવા રાજકીય આગેવાને – - જ્યારે શ્રીયુત બાલગંગાધર તિલક, રાજકારણમાં આગેવાન તરીકે હતા. તેઓ ધર્મ, ધર્મના પ્રચારક, કે ધર્મસિદ્ધાંતોને અંગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com