________________
વર્તમાન કાલે શ્રદ્ધાળુ જેનોનું કર્તવ્ય
અ
– હ – સત્તાને સદુપયેગ એ જગતમાં સ્વ પરના
હિતને સારુ કલ્પવૃક્ષ છે.
લાલબાગ મુંબઈની જાહેર સભામાં પસાર થયેલા
ઉપયોગી ઠરાવે, નાંધ–તા. ૧૫-૮-૪૭ ના સમસ્ત હિંદે આઝાદીના ઉત્સવની ઉજવણી કરી હતી, તે પ્રસંગને અનુલક્ષી, મુંબઈના લાલબાગ ભૂલેશ્વર ખાતે, વ્યાખ્યાન હોલમાં પૂ. મુનિરાજ શ્રીમદ્ કનકવિજયજી મહારાજશ્રીએ “વર્તમાન સમયે શ્રદ્ધાળુ જેનેનું કર્તવ્ય ” એ વિષય પર મનનીય પ્રવચન આપ્યું હતું. તેમજ શ્રી કેસરીયાજી તીર્થર્ન અંગે, તથા હરિજન મંદિર–પ્રવેશ બીલ જે રીતે મુંબઈની કેંગ્રેસ સરકાર જેનાં પવિત્ર ધર્મસ્થાનને લાગુ કરવા ઈચ્છે છે, તે માટે, તેમજ સમસ્ત હિંદમાં કસાઈખાનાઓ બંધ રાખવા કોંગ્રેસની મધ્યસ્થ સરકારને ભલામણ કરવાને અંગે, આ ત્રણે ઠરાવે ત્યાં સર્વાનુમતે પસાર થયા હતા. પૂજ્યશ્રીએ તે સભામાં આપેલા પ્રવચનનું સારભૂત અવતરણ ગ્ય સુધારા સાથે અહીં રજૂ થાય છે–-પ્રકાશક,
જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com