________________
૭૭
પણ પાળે નહીં. પણ હે સવામી ! બહુ સારું કર્યું ! તમે જાણ્યું કે: (જે અંતસમયે તેને મારી પાસે રાખીશ એ કેવળજ્ઞાન મારી. પાસે માગશે, અથવા એમ ચિંતવ્યું જણાય છે કે બાળકની જેમ. કેડે લાગશે કે મને સાથે લઈ જાઓ). પણ હું ભેળો, એ વીર . જિતેંદ્રની ભક્તિમાં ભેળવાઈ કેમ ગયા? આપણે અવિહડ (નિવિડ.
સ્નેહ તે હે નાથ ! તમે સંપે કરીને સાચવ્યો નહીં. પણ સાચું! સાચું ! એ તે વીતરાગ ! જેને એક લાળ માત્ર પણ સ્નેહ (રાગ) છેજ નહીં (હતો જ નહીં) માટે મેં ભૂલ ખાધી ! આ પ્રમાણે વિચારીને તે સમયે ગતમસ્વામીએ પોતાનું ચિત્ત જે રાગવાળું હતું તે તે વિરોગમાં વાળી દીધું. તેથી ઉલટભર આવતાં છતાં જે રાગે કરીને પકડાયેલું (દૂર ને દૂર ) રહેતું હતું તે (રાગ દૂર થવાથી) કેવળજ્ઞાન ગોત્તમસ્વામીએ સહેજે ઉપાર્જન કર્યું અર્થાત તેમને કેવળજ્ઞાન ઉત્પ. થયું. તે વખતે ત્રણ ભુવનમાં જયજયકાર થ, દેવતાઓએ કેવળીને મહિમા કર્યો અને ગોતમ ગણધરે વ્યાખ્યાન કર્યું (દેશના દીધી ) કે. જેથી ભવ્યજીવો ભવ' સંસાર)થી નિસ્તરે–સંસારને પાર પામે.
પ્રથમ ગણધર પચાસ વરસ ગૃહવાસે વસ્યા, ત્રીશ વરસ સંય-. મથી વિભૂષિત રહ્ય; શ્રી કેવળ જ્ઞાન બાર વરસ રહ્યું, ત્રણ ભુવને નમસ્કાર કર્યો, પ્રાંતે બાણ વરસનું આયુષ્ય પૂર્ણ કરીને રાજગૃહીમાં નગરીમાં સ્થાપિત થયા. અર્થાત ગુણવાન ગતમસ્વામી રાજગૃહીમાં. શિવપુર સ્થાનને પામ્યા (મેક્ષે ગયા).
ભાષા (ઢાળ છઠ્ઠી.) - જિમ સહકારે કેયલ ટહુકે, જિમ કુસુમહવને પરિમલ બહેકે, જિમ ચંદન સેગધનિધિ; જિમ ગંગાજળ લહેરે લહેકે, જિમ કણયાચળ તેજે ઝળકે, તિમ ગાયમ સભાગનિધિ. ૫૧. જિમ માનસસર નિવસે હંસા, જિમ સુરવરશિરે કgયવતંસા, જિમ મહુયર રાજીવ વને; જિમ રયણાયર રયણે વિલસ, જિમ અંબર તારાગણ. વિકસે, તિમ ગેયમ ગુણ કેલિરનિં. પર, પુનિમ દિન નિશિ) જિમ સહિર સેહ, સુરતરૂ જિમ જગ મેહે, પૂરવ દિસિ જિમ સહસકરો: પંચાનને મિગિરિવર રાજે, નરવઈ ઘરે જિમ મયગલ ગાજે, તિમ «િ "સન મુનિવરે, ૫૩.જિમ સુરતરૂવર સેહે સાખા, જિમ ઉત્તમ મુખે મધુરી ભાષા, જિમ વન કેતકી મહમહે એ; જિમ ભૂમિપતિ ભૂય બળ ચમકે, જિમ જિણમંદિર ઘટા રણકે, ગેયમ લધે ગહગહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com