________________
विहसी ओगणसठ सहस एक लाख श्रद्धालुआ, श्राविका त्रिलख अठार सहसी.
मु० ११ ભાવાર્થ:—ત્યારબાદ ગૈતમ પ્રમુખ ૧૪૦૦૦ મુનિ, નિર્મોહી એવી ૩૬૦૦૦ સાધ્વી ૧૫૯૦૦૦ શ્રાવક ને ૩૧૮૦૦ શ્રાવિકા ઇત્યાદિ શ્રી વીર સ્વામીના પરિવાર थयेो. ॥ ११॥
इम अखिल साधु परीवारशुं परवरयो, जलधि जंगम जीयो गुहिर गाजे ; विचरता देश परदेश निय देशना, उपदिशे सयल संदेह भांजे .
मु० १२ ભાવાર્થ:-—એ પ્રમાણે સર્વ સાધુઓના પરિવારે પરિવરેલા, જંગમ સમુદ્રની માફક ગર્જના કરતા, અને દેશ પરદેશમાં વિહાર કરતા શ્રી વીર ભગવાન પોતાની દેશના વડે ઉપદેશ આપતા છતા સવ જીવાના સશય દૂર *रे छे ॥ १२ ॥
ढाल भील.
વિવાહલાની દેશી.
हवे नियमय अंतीम समे, जाणिय श्री जिनरायरे; . नयरी अपापाए आवीया, राय समाजने ठायरे. इस्तिपालगराये दीठला, आवियडा अंगण बाररे; नयण कमल दोय विहसीआ, हग्सीला हइडा झाररे० १३ ભાવાર્થ:--હવે શ્રી જીનેશ્વર પોતાના આયુયને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com