SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ નવ પદ આરાધનમાં દરેક પદે બેલવાના દુહા. ૧ લું અરિહંત પદ ધ્યાત થક, દવહ ગુણ ૫ જાયરે, - અરિહંતપદ, ભેદ છેદ કરી આતમા, દ્ધિ મળે સવિ આઈરે, વિર જિનેશ્વર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈરે, આતમ ધ્યાને આતમા, વ્યક્તિ મળે સવિ આઈ.વી.૧ " ૨ . રૂપાતીત સ્વભાવ જે, કેવળ દંસણુ નાણુરે; સિદ્ધપદ. તે ધ્યાતા નિજ આતમા, હાય સિદ્ધગુણું ખાણું રે.વી-૨ ૩ જુ. ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાનીરે, આચાર્ય પદાપંચ પ્રસ્થાને આતમા, આચારજ હેય પ્રાણરેવી૩ ૪ થું. તપ સજજાએ રત સદા, દ્વાદશ અંગને ધ્યાતારે, ઉપાધ્યાયપદ ઉપાધ્યાય તે આતમા જગ બધવજગ ભ્રાતારે.વી૦૪ ૫ મું. અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ ચેરે, સાધુ પદક સાધુ સુધા તે આતમા, શું મૂડે શું લેરે.વી. ૫ ૬ હું શમ સંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમે જે આવે રે, દર્શન પદ, દર્શન તેહિજ આતમા, હેય નામ ધરાવેરે.વી૦૬ ૭ મું. જ્ઞાનાવરણ જે કમ છે, ક્ષય ઉપશમ તસ થાય, જ્ઞાન પદ. તે હુએ હિજ આતમા, જ્ઞાન અધતા જાય રે.વી.૭ ૮ મું. બાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો, ચારિત્ર ૫. લેણ્યા શુદ્ધ અલંક, મહવને નવિ ભમતેરે.વી૦૮ ૯ મું. ઈચ્છા રાધે સંવરી, પરિણુતિ સમતા ગે. તપ પહ, તપ તે એહિજ આતમા,વતે નિજ ગુણ ગેરેવી ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035296
Book TitleVande Viram
Original Sutra AuthorN/A
AuthorPadmavijay Gani, Danvijay Gani
PublisherHemchandracharya Jain Sabh
Publication Year1921
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy