SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું. રન ત્રયી વિણ સાધના, નિષ્ફળ કહી સદીવ; ચારિત્રપદ, ભાવરયણનું નિધાન છે, જ્યજય સંજમ જીવ.૧૨ ૧૨ મું. જિનપ્રતિમા જિનમંદિર, કંચનનાં કરે છે જેહ, બ્રહ્મચર્યપદ બ્રહ્મવતથી બહુ ફળ લહેમેન શીયલ સુદેહ૧૨ ૧૩ મું આત્મ બેધ વિણ જે ક્રિયા, તે તે બાળક ચાલ, કિયા પદ. તત્કારથથી ધારો, નમે કિયા સુવિશાલ. ૧૩ ૧૪ મું કર્મ ખપાવે ચીકણાં, ભાવ મંગલ તપ જાણ ત૫ પદ, પચ્ચાસ લબ્ધિ ઉપજે, જય જય ત૫ ગુણ ખાણ ૧૪. ૧૫ મું છઠ્ઠ છઠ્ઠ તપ કરે પારણું, ચઉના ગુણ ધામ, ગાયમ પદાએ સમ શુભ પાત્ર કે નહિનમેન ગોયમસ્વામ.૧૫ ૧૬ મું દોષ અઢારે ક્ષય ગયા, ઉપન્યા ગુણ જસ અંગ; જિન પદ. વેયાવચ્ચ કરીયે મુદા નમે નમો જિન પદ સંગ.૧૬ ૧૭ મું શુદ્ધાતમ ગુણમે રમે, તછ ઈદ્રિય આશંશ; સંયમ પર થિર સમાધિ સંતોષમાં, જય જય સંજમ વંશ.૧૭ ૧૮ મું જ્ઞાનવક્ષ સેવો ભવિક, ચરિત્ર સમક્તિ મૂળ; અભિનવ જ્ઞાન અજર અમર પદ ફળ લહે, જિનવર પદવી કુલ ૧૮. ૧૯ મું વક્તા શ્રોતા રોગથી મૃત અનુભવ રસ પીન, શ્રત પદ, ધ્યાતા ધ્યેયની એકતા, જય જય કૃત સુખલીન,૧૯. ૨૦ મું તીર્થ યાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ; તીર્થ ૫૪. પરમાનંદ વિલાસતાં, જ્યા જય તીર્થ જહાજ, ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035296
Book TitleVande Viram
Original Sutra AuthorN/A
AuthorPadmavijay Gani, Danvijay Gani
PublisherHemchandracharya Jain Sabh
Publication Year1921
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy