SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ છે તે માત્ર ૩ પગલાં જેટલી ભૂમિ આપું છું તેટલામાં સર્વ મુનિઓએ રહેવું. . ૭ છે इणे वयणे धडहडीओरे, ते मुनि बहू कोपे चढिओ; किधो अदभूत रुपरे, जोयण लाख सरुप. ભાવાર્થ-ઈત્યાદિ અનેક વક વચનેથી વિષ્ણુકુમાર મુનિ ધડ ધડયા અને અત્યંત કંધે ભરાયા, પિતાનું લાખ. જન ઉંચું અદ્ભત રૂપ વિકુવ્યું. ૮ प्रथम चरण पूर्वे दीघोरे, बिजो पश्चिमे किधो; विजा तस पुंठे थाप्योरे, नमुंचि पाताले चांप्यो. ભાવાર્થ–ત્યાં પ્રથમ પગલું પૂર્વ દિશામાં ( જમ્મુદ્વિીપના પૂર્વ કિનારે ) અને બીજું પગલું પશ્ચિમ દિશામાં મેલ્યું, અને કહ્યું કે બેલ હવે ત્રીજું પગલું જમીન કઈ આપે છે ? કંઈ પણ જવાબ નહિ આપવાથી ત્રીજું પગલું તે પાપી નમુચીની પીઠ ઉપર ધરી નમુચિને પાતાળમાં ચાં . ૯ છે थरहरीओ त्रिभूवनरे, खललिओ सवि जन; सलसलिओ सुर दिन्नरे, पडयो नवि सांभलिए कन्न. १० ભાવાર્થ-આ મહા ઉતપાત થવાથી ત્રણે ભુવન કંપાયમાન થયાં, સર્વ લેક ખળભળી ઉઠ, દેવલોક પણ સળસળી ઉઠ, અને કાને પડયું પણ સંભળાય નહિં એ શેર મચી રહ્યો. ૧૦ ए उत्पात अत्यंतरे, दूरि करो भगवंत; है है स्यू हवे थाशे रे, बोले बहू एक सासे. ११ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035296
Book TitleVande Viram
Original Sutra AuthorN/A
AuthorPadmavijay Gani, Danvijay Gani
PublisherHemchandracharya Jain Sabh
Publication Year1921
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy