SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ शोक संताप सवि कापीओए, इंद्रे गोयन वीरपदे थापीओए; नारी कहे सांभल कंतडाए, जपो गोयम नाम एकतडाए. १०१ ભાવાથ:--શ્રી ગાતમ સ્વામિને કેવળ જ્ઞાન થવાથી શ્રી વીર સબ'ધિ શાક સંતાપ સવ દૂર કર્યાં, અને સૌધર્મેન્દ્રે શ્રી ગૌતમપ્રભુને શ્રી વીરને પદે સ્થાપ્યા, સ્ત્રી પાતાના પતિને કહે છે કે હું સ્વામિ ! એવા શ્રી ગાતમસ્વામિનું નામજ એકાન્ત જપા ૫ ૩ ૫ ल्यो लख लाभ लखेशरीए, ल्यो मंगल कोडी कोडेशरीए; जाप जपो थइ सुतपेसरीए, जीम पामीए ऋद्धि परमेसरीए. १०२ ભાવા—શ્રી ગૈાતમ સ્વામિનું નામ જપવાથી લખપતિ લાખાના લાભ મેળવે, ક્રોઢપતિએ કરોડો મગળિક પ્રાપ્ત કરે, માટે અત્યંત તપેશ્વરી થઈ (=તપ કરવા પૂર્ણાંક) શ્રી ગૈાતમ સ્વામિના જાપ જપા કે જેથી પરમેશ્વરની ઋદ્ધિ પામીએ (=પરમાત્મ પદ મેળવીયે ) U ૪ & लहिएं दिवालडी दाडलो ए, एतो पुण्यनो टबको टालु ओए; सुकृत सिरि दृढ करो पालडीए, जिम घर होय नित्य दिवालडीए. १०३ ભાવાથ—દિવાળીના દિવસ આવે તે તે ન્યનું ટખટ્ટુ (=ટાણું-અવસર ) છે, તે દિવસે લક્ષ્મીની પાળ દ્રઢ કરી કે જેથી પેાતાને ઘેર નિત્ય ીવાલિ વર્તે ા પ ા પનાતું યુપુન્ય રૂપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035296
Book TitleVande Viram
Original Sutra AuthorN/A
AuthorPadmavijay Gani, Danvijay Gani
PublisherHemchandracharya Jain Sabh
Publication Year1921
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy