SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ભાવાર્થ –હે વીર ! મને તમે ગામ મેક તે બહુ અઘટિત કર્યું, અન્ય સમયમાં હું તારી પાસે બેઠા હત તે શું કંઈ કામમાં ન આવત ? ૨ | चौद सहस मुज सरिखा ताहरे, तुज सरिखो मुज तुंहि; विशवासी वीरे छेतरीओ, ते स्या अवगुण मुहिरे. जी० ८३ ભાવાર્થ – હે વીર ! તારે તે મારા સરખા ૧૪૦૦૦ મુનિ છે પણ મારે તે તું એકજ છે, શ્રી વીરે મને વિશ્વાસીને છેતરી ગામ મેકલ્યા તે એને મારામાં શું અવગુણ હતે ? in ૩ - को केहने छेहडे नवि वलगे, जो मिलतो होए सबलो; मिलतास्युं जेणे चित्त चोर्यो,ते तिणे कों निबलोरे. जी०८४ ભાવાર્થ –કઈ કઈને ઘણે મળતા (=રૂનેહ વાળો) હોય તે પણ તે તેને છેડે વળગતું નથી, અને મળતાની સાથે જેણે ચિત્ત ચંચું (નેહીથી જેણે આંતરે રાખે) તે તેણે તેને નિર્બળ કર્યો જાણુ. ૪ | निठुर हैंडा नेह न किजे, निसनेही नर निरखी; हैहां हेजे मिले जिहां हरखी, ते प्रीतलडि सरीखिरे. जी०८५ ભાવાર્થ –હે હૃદય હવે તું બીડું થઈને નિઃસ્નેહી માણસ જોઈને તે તેની સાથે નેહ ન કર, યા બંનેનાં હૃદય હેતથી હર્ષ પામીને મલે તેજ સરખી પ્રીતિ કહેવાય પા तें मुझने मनडो नवि दीधो, मुज मनडो तें लीधो; आप सवारथ सघलो किधो, मुगति जइने सिद्धोरे. जी० ८६ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035296
Book TitleVande Viram
Original Sutra AuthorN/A
AuthorPadmavijay Gani, Danvijay Gani
PublisherHemchandracharya Jain Sabh
Publication Year1921
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy