________________
નહિ, કારણ કે આયુષ્ય કેઈનાથી પણ વધારી શકાય નહિં, અને ભાવી પદાર્થ પિતાના સ્વભાવ પ્રમાણે થયા કરે છે, જેણે જેવી રીતે કર્મ બાંધ્યું છે તેને તેવી જ રીતે ઉદયમાં આવે છે માટે આયુષ્ય વધારવાની વાત મિથ્યા
सोल पहोरनी देता देशनारे, परधानकनामा रुअडो अझयणरे; कहेतां कातिवदि कहुं परगडिरे,वीरजी पोहोता पंचमी गति रयगरे वी० ७८
ભાવાર્થ-હવે શ્રી વીરભગવાન ૧૬ પ્રહરની દેશના દેતાં, અને પ્રધાનક નામનું ભલું અધ્યયન પ્રરૂપતાં કાર્તિક વદિ અમાવાસ્યાને દિવસે ગુજરાતી આલે વદિ અમાવાસ્યાને દિવસે શ્રી વીરજીનેશ્વર શ્રેષ્ટ એવી પાંચમી મોક્ષ ગતિને પ્રાપ્ત થયા છે ૭ ज्ञान दीवारे जब दूरे थयो रे, तव किधि देवे दीवानी श्रेणिरे, तिमरे चिहूं वरणे दीवा किधलारे;दिवाली कहिों के कारण तेणरे. वी० ७९ - ભાવાર્થ--જ્યારે શ્રી વીર રૂપી જ્ઞાનને ભાવ દીવે દૂર થયે ત્યારે દેવે એ દીવાઓની (દ્રવ્ય દીપકની) શ્રેણિ કરી અને તેવી રીતે ચારે વરણના લોકોએ પણ દીવા કર્યા તે કારણથી દીવાલિ દીવાની આલિ એટલે પતિ તે દીવાલિ કહેવાય છે કે ૮ II आम परिपूरण नयण, आखडलोरे, मूंकी चंदननी चेहमां अंगरे; दिधो देवे दहन संघले मिलिजीरे,हा धिग धिग, संसार विरंगरे; સી. ૮૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com