________________
૨૩
गुरु भगति शिष्य योडलारे, श्रावक भगति विहीण मात पिताना सुत नहीरे, ते महिलाना आधिनोरे. कहे० ६३
ભાવાર્થ–પુનઃ ગુરૂની ભક્તિ કરનારા શિષ્ય પણ થોડા થશે, શ્રાવકે ભક્તિ રહિત થશે, પુત્રે માતપિતાના નહિં રહે પણ સ્ત્રીને આધીન થશે . ૨૧ दुपसह मूरि फलगुसिरीरे, नायल श्रावक जांण; सच्चसिरि तिम श्राविकारे, अंतिम संघ वखाण्योरे. कहे० ६४ - ભાવાર્થ–પુનઃ છેલ્લામાં છેલા શ્રી દુપસહ સૂરિ– ફશુશ્રી સાધ્વી—નાગિલ શ્રાવકને સત્યશ્રી શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ કહ્યો છે . ૨૨ | वरस सहस एकवीसतेरे, जिन श सन विख्यात; अविचल धर्म चलावशेरे, गौतम आगम वातोरे. को० ६५
ભાવાર્થ-હે ગૌતમ ૨૧૦૦-) વર્ષ સુધી પ્રખ્યાત એવા જૈન શાસનમાં ધર્મ અચલ રહેશે એ પ્રમાણે ભવિધ્યની વાત છે કે ૨૩ છે दूपमे दूपमा कालनीरे, ते कहिये शी वात; कायर कंपे हैडलोरे, जे मुणतां अवदातोरे. कहे० ६६
ભાવાર્થ-વળી દુષમ દુષમ નામના છઠ્ઠા આરાની તે વાત જ શું કહેવી ! કારણકે જેનું વૃત્તાંત સાંભળતાં કાયરનાં તે હદયજ કંપી ઉઠે છે . ૨૪ ..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com