________________
चउत्रयपने मुझ थकिरे, होस्ये कालिक सूर; करस्ये चउथी पजुसणेरे, वरगुण रयणनो पूरोरे. कहे० ५०
ભાવાર્થ –મારા નિર્વાણથી ૪૫૩ વર્ષે શ્રી કાલિકાચાર્ય થશે તે ઉત્તમ ગુણ રત્નને ભંડાર આચાર્ય ચેથનાં પજુસણ (=સંવત્સરી) કરશે. આ ૮ ! मुझथी पण चोराशियेरे, होस्ये वयर कुंमार; दस पूर्वि अधिकालिओरे, रहस्ये तिहां निरधारोरे. कहे०५१
ભાવાર્થ––મારા નિર્વાણથી ૫૮૪ વર્ષે શ્રી વજાકુમાર નામના આચાર્ય થશે તેમનામાં (અથવા ત્યાં સુધી) કંઈક અધિક ૧૦ પૂર્વનું જ્ઞાન નિશ્ચય રહેશે ૯ मुझ निर्वाण थकि छसेंरे, विस पछी वनवास; मुकी करसे नगरमारे, आर्य रक्षित मुनि वासोरे. कहे० ५२
ભાવાર્થ-મારા નિર્વાણથી ૬૨૦ વર્ષ પછી શ્રી આરક્ષિત સૂરિ વનવાસ મૂકીને નગરમાં વાસ કરશે ૧ના सहसें वरसे मुझ थकिरे, चउद पूरव विच्छेद; जोतिष अण मिलता हूसेरे, बहूल मतांतर भेदोरे. कहे० ५३
ભાવાર્થ–મારા નિર્વાણુથી ૧૦૦૦ વર્ષે ચદે પૂર્વને વિચ્છેદ જશે, અને જ્યોતિષનાં ગણિત બરાબર સાચાં નહિ
પડે, અને ઘણુ મતમતાન્તર ને ઘણા ધર્મભેદ થશે. ૧૧ विक्रमथी पंच पंच्याशिएरे, होस्ये हरिभद्र मरिक जिन शासन अजुवालसेरे,जेहथी दूरियां सवि दूरोरे.कहे०५४
ભાવાર્થ–વિક્રમથી ૫૮૫ વર્ષે શ્રીહરિભદ્ર સૂરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com