SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ । ઢાલ ૫ મી. રાગ ગાડિ ॥ इंद्रभूति अवसर लहिरे, पुछे कहो जिनरायः स्युं आगल हवे होयस्येरे, तारण तरण जीहाजो रे. कहे जीन वीरजी. ४३ ભાવાથ—હવે શ્રી ગાતમસ્વામી અવસર પામીને શ્રી વીરને પૂછે છે કે હું જીનેશ્વર ! હે સંસાર સમુદ્રથી તારવાને અને તરવાને વ્હાણુ સમાન શ્રી વીર જીનેશ્વર ! હવે આગળના કાળમાં શું શું થશે? તે કૃપા કરીને કહેા. ॥૧॥ मुज निरवाण समय थकीरे, त्रिहू बरसे नव मास; माठेरो तिहां बेसश्येरे, पंचम काल निरासोरे. ભાવા ત્યારે શ્રી વીર જીનેશ્વર કહે ગીતમ ! મારા નિર્વાણુના સમયથી ત્રણ વર્ષોંને ઘણા માઠા અને નિરાસ (=ઉદાસીન કરનારે ) ચમે! આરે બેસશે ॥ ૨ ॥ નવમાસે એ પાં चारे वरश्ये मुझ थकिरे, गौतम तुज निरवांण; सोहम वीशे पामशेरे, वरसे अखय सुख ठांणोरे. कहे ० ४५ ભાવા—મારા નિર્વાણુથી ૧૨ વર્ષે હું ગાતમ! તુ માક્ષે જઇશ. અને સુધર્મા ગણધર ૨૦ વર્ષે અક્ષય સુખ રૂપ મેક્ષ સ્થાન પામશે ॥ ૩ ॥ चंउसठ वरसे मुझे थकिरे, जंबूने निरवाण; आथमसे आदित्य थकिरे, अधिकुं केवल नांणो रे. कहे० ४६ ભાવાર્થઃ—મારા નિર્વાણુથી ૬૪ વર્ષે જ ખૂસ્વામિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com कहे ० ४४ 2 છે કે
SR No.035296
Book TitleVande Viram
Original Sutra AuthorN/A
AuthorPadmavijay Gani, Danvijay Gani
PublisherHemchandracharya Jain Sabh
Publication Year1921
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy