________________
कपटी जिनमतलिंगिया, वळी बबुल सरिख्खा, खीर वृक्ष आहा थया, जीम कंटक तिखा; दान देयंतां वारसी, अन्य पावन पात्री, त्रिजा सुपन विचार कह्यो, जिन धर्म विधात्री. ३४
ભાવાર્થ વળી કપટી એવા જૈનમુનિના વેષને ધારણ કરનારા તે બાવળ સરખા થશે, અને કાંટા વડે તીક્ષણ એવાં ક્ષીર વૃક્ષ જેમ આડાં થયાં તેમ પવિત્ર પાત્રને દાન દેતાં પણ બીજા નિવારણ કરશે, એ પ્રમાણે જૈનધર્મના નાયક શ્રી વિરજીનેશ્વરે ત્રીજા સ્વપ્નને અર્થ કહે
सिंह कलेवर सारिखो, जिनशासन सबलो, अति दुर्दांत अगाहनिय, जिनवायक जमलो; परशासन सावज अज, ते देखी कंपे, चउथा सुपन विचार इम, जिनमुखयी जंपे. ३५
ભાવાર્થ–સબળ એવું જૈનશાસન તે સિંહના કલેવર સરખું છે, કારણ કે જૈન સિદ્ધાંત અતિ દુર્દાન્ત ( બીજે કેઈ ન દબાવી શકે એવું ) બીજાથી અવગાહન ન થઈ શકે (=સમ્યક્ સ્વરૂપ ન સમજાય) એવું જબરું છે, છતાં પણ અન્યદર્શન રૂપી સાવજથી બકરાની માફક કંપાયમાન ચશે, એ પ્રમાણે શ્રી વીરજીનેશ્વરે પિતાના મુખથી ચણા સવપ્નને અર્થ કહયે
गच्छ गंगाजल सारीखो, मूकी मति हिणा, मुनि मन राचे छिल्लरे, जीम वायस दीणा.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com