________________
ભાવાર્થ-હવે ૧૮ રાજાઓએ સંપૂર્ણ પુન્યના ઔષધરૂપસિહ વ્રત શિધ્ર લીધું અને કાર્તિક વદિ ચતુર્દશીને દિવસે (Fગુજરાતી આ વદિ ૧૦ ને દિવસે) શ્રી જીને
શ્વરને મુખે પિસહનાં પચખાણ ઉચર્યા, તથા ૧૮ રાજા વિગેરે ઘણા જન સમુદાયે શ્રી છનેશ્વરને ચરણકમળે વાંદણું દીધાં, ને ત્યારબાદ ત્યાં ઘણા ભવ્ય જનેએ શ્રી જીનેશ્વરના વચન રૂપી અમૃતને ઘૂંટડે ઘૂંટડે પીધું (=અર્થાત્ શ્રી નેશ્વરની દેશના સાંભળી ) | ૮ |
હાલ ૩ જી.
છે રાગ મારુ છે. श्री जगदीश दयालु दुख दूर करेरे, कृपा काडि तुज जोडी;२१ जगमारे जगपारे कहिर केहने वीरजीरे.
ભાવાર્થ-હે શ્રી જગતના ઈશ્વર હે દયાળુ જેણે તારી ડેડ કૃપા મેળવી છે તે પિતાનાં દુઃખ દૂર કરે છે, હવે જગતમાં છે વીર ! હે વીર ! એમ કેને કહીએ in ૧II जग जनने कुग देशे एहवी देशनारे, जाणि निज निरवाणः नव रसरे नव रसरे सोल पहोर दिये देशनारे. २२
ભાવાર્થ...હે પ્રભુ પિતાને નિર્વાણ સમય નજીક જાણી જગતના જીવને આવી દેશના કેણ આપશે ? હે પ્રભુ ! આપે તે નવ રસ યુકત દેશના ૧૬ પ્રહર સુધી દીધી છે. | ૨ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com