SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ Hastipada is mentioned in a number of reeords as the original home of some Brahmana families. Its identification is uneertain; but it reminds one of the Celeprated Hastigram near Vaisali ( modern Research in the Muzaffarpur district, North Bihar) આ હસ્તિપદ અથવા હસ્તિગ્રામનું અસ્તિત્વ ઈ. સની નવમી શતાબ્દિ સુધી હતું. કારણ કે શલેન્દ્ર વંશીય રાજા બાલપુત્રદેવના કહેવાથી દેવપાલ રાજાએ નાલન્દા વિશ્વવિદ્યાલયને જે પાંચ ગામો ભેટ આપ્યા હતા. તેમાં હસ્તિ (હસ્તિગ્રામ) પણ એક હતું, દેવપાલને રાજ્યકાળ ઈ. સન્ ૮૧૦-૮૫૦ છે. અને પિતાના રાજયકાળ દરમિયાન જ તેમણે પાંચ ગામો ભેટ આપ્યા હતા. અને તે પાંચ ગામોમાંથી નાતિકા અને હતિ (હતિગ્રામ)નો તામ્રપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. જઓ-હિસ્ટ્રી ઓફ બેંગાલ વોલ્યુમ ૧ સંપા. આર. સી. મજૂમદાર પૃષ્ઠ ૧૨૧, ૧૭૬. સાક્ષર શ્રીયુત વિશ્વનાથ પ્રસાદ મિશ્ર, બ્રહ્મનાલ કાશીથી પિતાના એક પત્ર તા. ૨૫-૮-૪૬માં લખે છે કે “બૌદ્ધ ગ્રન્થોનું “હત્યિગ્રામ અને જનવાડમયનું અરિથગ્રામ એક જ છે. વાસ્તવમાં ઉચ્ચારણ ફરકને લીધે જ “અસ્થિક'નું “હત્યિ થઈ ગયું છે. ભાષા વિજ્ઞાનના આધારે આ પૂર્ણતયા પ્રમાણિત છે. સંસ્કૃત “થિ' શબ્દનું પહેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy