SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ produces fine oxen that will travel 50 kos in half a day. A in-l- Akabari vol II, page 249. અર્થાત–પાટણ (ઉત્તર-ગુજરાત) માં એવા સુંદર બળદો થતા હતા કે તે અડધા દિવસમાં ૫૦ ગાઉ ચાલતા હતા, સમ્રાટ અકબરની પાસે પણ લગભગ ૨૦ હજાર સંદેશ–વાહક કબુતરે હતા. ૫ “ શત્રની કે અરણ્યવાસી જાતિઓની ચળવળના સંબધમાં (રાજાને) ખબર આપવાને અર્થે તેમણે રાજાથી પળાયેલા (કબૂતરે ગૃહ-પતો) તે ચિઠ્ઠીઓ સહ (મુદ્રાયુક્ત) કરીને ઉડાડી મૂકવા, અથવા તે પમાડે તથા અગ્નિની પરંપરા અનુક્રમ પૂર્વક ગોઠવીને તે દ્વારા ખબર પહોંચતા કરવા. – કૌટિલીય અર્થશાસ્ત્ર (ગુજરાતી અનુવાદ) અનુવાદક જયસુખરાય જોશીપુરા એમ. એ. પ્રકરણ ૩૪મું પૃષ્ઠ. ૨૧૧ -કોટિલીય અર્થશાસ્ત્રમ્ (સંસ્કૃત) પૃષ્ઠ ૧૪૧ - 9 ) (બગલાનુવાદ) ખંડ ૧, પૃ ૧૭૭ કહેવાનો મતલબ એ છે કે–આજની માફક પૂર્વ સમયમાં પણ સદેશ–વાહક પશુ-પક્ષિઓ દ્વારા દૂર દેશમાં પણ ‘જલદી ખબર પહોંચાડી શકાતી હતી. તે પછી જલદી સમાચાર મળવાથી અમુક સ્થાન પાસે હોવું જોઈએ, એ યુક્તિ નિસાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy