SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વિદેહ' શબ્દથી સિદ્ધાર્થને પણ બેધ થઈ શકે છે, જેમ જનકને થાય છે. કેમ કે “વિદેહને અર્થ વિદેહવાસી એ થાય છે. ક્ષત્રિયકુંડના લેખકે ડા, જેકેબીના જે કથનને લઇને એ બતાવ્યું કે વૈશાલીમાં બૌદ્ધોનું વર્ચસ્વ (પ્રભાવ) ન હતું. એ માત્ર એમને નિતાન્ત ભ્રમ છે. કારણ કે ડૅ. જોકેબીના કથનમાં કોઈ પ્રમાણ નથી. આગળ અમે ડો. જેકેબીના કથનનું પણ તેમના પુસ્તકથી ઉદ્ધરણ આપીએ છીએ. જેનું ક્ષત્રિયકુંડના લેખકે અનુકરણ કર્યું છે તેઓ લખે છે કે - "But the Gains Cherished the memory of the maternal uncle and patron of their prophet, to whose influence we must attribute the fact, that Vaisali ueed to be a stronghold of jainism, while being booked upon by the Buddhists as a seminary of. heresies and dissent " -Gaina Saturas, Part 1. Introduction P. XIII. અર્થાત-જૈન લેકેએ તેમના ભગવાનના મામા અને સંરક્ષક (ચેટક) ની સ્મૃતિ બનાવી રાખી હતી. કારણ કે આ તે (ચેટક)ને જ પ્રભાવ હતો કે વૈશાલી જૈનધર્મનું પ્રભાવશાલી કેન્દ્ર (Stronghold) બન્યું હતું. જ્યારે બૌદ્ધોની નજરમાં તે માત્ર એક પાખંડીઓને મઠ' હતે. ઉલટું વૈશાલીમાં બૌદ્ધોના પણ વર્ચસ્વનું નિમ્નલિખિત પ્રમાણ મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy