________________
લછુઆડથી ક્ષત્રિયકુંડ જવાને આ માર્ગ શરૂ થયે છે. એ પહેલાં લેકે મથુરાપુર થઇને ક્ષત્રિયકુંડ જતા હતા. એ
પ્રાચીન તીર્થમાળ સંગ્રહ” ભાગ-૧ સંવત-૧૭૫૦ માં પં. સૌભાગ્યવિજ્યજી રચિત તીર્થમાળા,
બીજું લિછિવિઓની રાજધાની વૈશાલી નગરી હતી. લછવાડ નહિ. વૈશાલી અને લછવાડને એક સમજીને લેખકને આ બ્રાન્તિ થઈ લાગે છે.
બાકી વૈશાલી પાસે ગંડકી નદી હતી, એ નકર વાત છે. –ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૩૨, ૩૪, લેખકે વૈશાલી સમજીને આ વાત લખી છે. પરંતુ લિષ્ણુડની પાસે ગંડકી નહી નથી, એ તે બહુઆર (Bahaar ) નદી છે, જે લંબાઈમાં માત્ર આઠ-નવ માઈલ છે— ઓ માનચિત્ર ૭૨, એલ. ૧)
વળી આગળ જતાં લેખક લખે છે કે-“મારા પાસે વડ નદી છે. -ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૪૬. આ નદીનું સાચું નામ વડ નથી પરતુ બરનર ( Barnar ) છે. (જૂઓ માનચિત્ર ૭૨, એલ. ૫)
ચિકનાની ચડાવથી પૂર્વમાં ૬ માઈલ જતાં લેવાપાની નામનું સ્થાન આવે છે............. આ ભૂમિ જ અસલમાં લ૦ મહાવીરનું “જન્મસ્થાન છે, જેનું બીજું નામ પરિયડ છે–સરિયડ પૃષ્ઠ-૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com