________________
અર્થાત–કન્યાકુમારીથી લઈને હિમાલય સુધીના બૌદ્ધોને મારી નાખવા જોઈએ પછી તે બાળક હોય કે વૃદ્ધ, જે આમ નહીં કરે તેને મારી નાખવામાં આવશે. એમ રાજાએ નોકરને આજ્ઞા કરી.
હવે અમે નીચે કેટલાક પ્રસિદ્ધ ઐતિહાસિક ગ્રન્થના અવતરણ આપીએ છીએ, જેનાથી એ સ્પષ્ટ જણાઈ આવશે કે ન કેવલ શંકરાચાર્યના વખતમાં જ પરંતુ તેના પછી કેટલીય સદીઓ સુધી બૌદ્ધધર્મનું ભારતમાં અસ્તિત્વ રહ્યું છે.
१ (क) “नालन्दा विश्वविद्यालय विहारप्रदेशे अवस्थित हइलेउ वांगालीरा ईहाके आपनार बलिया मने करितेन ए खाने बहु बांगाली छात्र ओ अध्यापक छिलेन । वंगेर पालराजादिगेर शासनकाले विहार प्रदेश ताहांदेर शासनाधीन छिल तखन ताहाराई नालंदा मठेर अध्यक्ष नियुक्तकरितेन । राजा देवपालदेवेर राजत्वकाले आचार्यवीरदेव एवं नयनपालदेवेर राजत्वकाले दीपङ्कर श्रीज्ञाननालंदार संघस्थविर नियुक्त हन !"
-श्री शरतकुमार रायकृत 'बौद्धभारत' पृ.८७ (ख) “ चतुर्यप्रतान्दि हईते द्वादश शताब्दि पर्यन्त नालन्दा विहार विराजमान छिल ।"
-भी शरतकुमार रायकृत 'बौद्ध भारत' पृ. १००
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com