________________
૭૬
પૂર્ણ રચના થઈ છે. ઉકત નગરીની ભૌગોલિક પરિસ્થિતિ નિશ્ચિત કરવા માટે આપે વૈદિક બૌદ્ધ અને જૈન ત્રણે ધર્મોવલખિએના દૃષ્ટિકાણના આધાર લીધેા છે. તેમજ તેમનું મનન કરીને નિશ્ચયા ઉપર પહેાંચ્યા છે, આ એક વિશેષતા છે. પાશ્ચાત્ય વિદ્વાનાએ સ્થાનીય (Local ) ભૂગાલની અજ્ઞાનતાના કારણે જે ભ્રાન્ત વાર્તા લખી મારી છે, તે સુધારવાના પણુ આપે પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. આપની આ પુસ્તક ઇતિહાસકારા માટે ઘણી જ મદદગાર થશે.
આને વાંચ્યા પછી એમજ થાય છે કે આના પ્રચાર પ્રાચીન ભારતીય ઈતિહાસના બધા વિદ્યાનેા અને વિદ્યાથી એમાં થાય. પ્રાચીન ભારતીય ઈતિહાસની બીજી લુપ્ત નગરીના સબંધમાં પણ ફરીથી આવી પુસ્તિકાઓ પ્રકાશિત થાય એજ ઈચ્છા થાય છે. આશા છે કે આપની આ પુસ્તિકા તે લેાકેા માટે મા દ ક ખનશે.
મહારાજ કુમાર રઘુવીરસિંહું સીતામઉ, (માલવા)
તા. ૧૯-૮-૪}
(<)
“વૈશાલી ઉપર લખેલા નિબન્ધની એક પ્રતિ માકલીને મને યાદ કર્યાં, એ આપની કૃપા છે. મેં આને ધ્યાનપૂર્વક વાંચી. આ ઉપયાગી સૂચનામાથો પરિપૂણૅ છે. અને એથી વધીને આમાં પ્રત્યક્ષ જોયેલી સ્થિતિને વિસ્તાર પૂર્વક સમાવેશ છે. હું હૃદયથી ચાહુ છું કે સમય કાઢીને આપ આવા પ્રકારના નિબન્ધ શ્રાવસ્તી વગેરે ઉપર પણ લખા,
પ્રો. ડા. એ. એન. ઉપાધ્યાય
રાજારામ ઢાલેજ, કાલ્હાપુર ૧૫ અગસ્ત ૧૯૪૬
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat