SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ‘raja' is a synonym for Ksatriya and states that even in his time the word was used by the An. dhras to designate a Ksatriya.' પૂર્વમીમાંસા સત્રની ટીકામાં શવરસ્વામીએ લખ્યું છે કે રાજા શબ્દ ક્ષત્રિયને પર્યાયવાચી હતી અને ટીકાકારના સમયમાં પણ આંધ્રના લોકા ક્ષત્રિયમાટે રાજા શબ્દને પ્રવેગ કરતા હતા. વજળ સંધને અધ્યક્ષ રાજા ચેટક હતો, એમ નિરયાવલિયાઓના પુષ્ઠ ૨૭ માં લખ્યું છે. આની સહાયતા માટે સંધમાંથી ૯ લિવિઓ અને ૯ મë શાસન ચલાવવા માટે ચૂંટવામાં આવતા હતા. આગણ રાજા કહેવાતા હતા. આ ગણ સંઘમાં જાતક-પ્રમાણે ૭૭૦ ૭ સદયે હતા. જેમાં રાજા કહેવાતા હતા. આમાંના દરેકને ઉપરાજ સેનાપતિ, ભાંડાગારિક (કોષાધ્યક્ષ) પણ હતા. આ માટે જાતકને પુરાવો નીચે પ્રમાણે છે – " तत्थ निच्चकालं रज्जं कारेत्वा वसन्तानं येव राजनं सत्तसहससानि सत्तसतानि सत च राजानो होति, तत्तका येव उपराजानो, तत्तका सेनापतिनो तत्तका भंडागारिका ।" –u૫૦નાતક-૨૬૬ મારતીય જ્ઞાનપીઠ શી. આ ૭૭૦ ૭ રાજાઓમાં એક રાજા સિદ્ધાર્થ પણ હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy