________________
ક૬
सिद्धत्थस्स खत्तियस्स कासवगुत्तस्स तिसलाए खत्तियाणीए वासिट्ठसगुत्ताए असुभाणं पुग्गलाणं अवहारं करित्ता सुभाणं पुग्गलाणं पक्खेव करित्ता कुच्छिसि गम्भं सहिरइ।
–મવા IFસૂત્ર (ટ સહિત). પત્ર ૨૦૮ જબૂદ્વીપના ભારતવર્ષમાં દક્ષિણ બ્રાહ્મણકુડપુર-સનિ– વેશથી (ચાલીને)ઉત્તર ક્ષત્રિયકુડપુર સન્નિવેશમાં જ્ઞાતુક્ષત્રિના કાશ્યપગોત્રીય સિદ્ધાર્થક્ષત્રિય (રાજા)ની (પત્ની) વાસિગોત્રીય ત્રિશલા ક્ષત્રિયાણી (રાણી)ની કુક્ષિમાં અશુભ પુદ્ગલેને દૂર કરીને શુભ-પુદગલોને નાખીને ગર્ભ–પ્રવેશ કરાવે છે. - ૩ ભગવાનને આચારાહ્મસૂત્રમાં વિદેહવાસી કહ્યા છે. જે કે ટીકાકારોએ આના એકજ જેવા અર્થો કર્યા છે, પરન્તુ તે ઠીક નથી. નીચે અમે કલ્પસૂત્રમાં આવેલા “વિદેહ' શબ્દનો પ્રમાણપૂર્વક ખુલાસે કરીએ છીએ. તે ઉપરથી વાચકે સત્ય સમજી શકશે.
(ક) કલ્પસૂત્રમાં આવેલ વિદેહ સંબંધી પાઠ નીચે પ્રમાણે છે.
“नाए नायपुत्ते नायकुलचन्दे विदेहे विदेहदिन्ने विदेहजच्चे विदेहसूमाले तीसं वासाई विदेहंसि कहुँ ।" સૂત્ર 8.
આજ પાઠ આચારાંગસૂત્રમાં પણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com