________________
હતા ત્યારે તેમના વપરાશને માટે આ ખાદવામાં આવ્યું હતું. તળાવડાથી કંઈક દૂર પશ્ચિમમાં એક બીજો સ્તૂપ હતા. આ તે સ્થાને બનેલ હતો કે જ્યાં વાનરાઓએ બુદ્ધને મધ આપ્યું હતું. તળાવડાના ઉત્તર પૂર્વ ખૂણામાં વાંદરાની એક મૂર્તિ
હતી.”
આજકાલ આની સ્થિતિ નીચે પ્રમાણે જોવા મળે છે-- કહુઆમાં એક થાંભલે છે જેના ઉપર સિંહની આકૃતિ છે. આના ઉત્તરમાં અશેકે બનાવેલું એક સ્તૂપ છે. સ્તૂપના દક્ષિણ તરફ રામકુંડ નામથી પ્રસિદ્ધ એક તળાવ છે. જે બૌદ્ધ-ઇતિ. હાસમાં “મર્કટહૃદ'ના નામથી પ્રસિદ્ધ છે.
અશોક સ્તન્મ “ભીમની લાઠીના નામથી અહીં પ્રસિદ્ધ છે. આ જમીનથી ૨૧ ફીટ ૮ ઈંચ ઊંચું છે. થાંભલાને ઊપરને ભાગ ૨ ફીટ ૧૦ ઇંચ ઊંચે છે, અને ઘંટીના આકારનો છે આના ઉપર પથરની શિલા છે જેના ઉપર ઉત્તરાભિમુખ સિંહ બેઠેલે છે. જનરલ કનિંધામે ૧૪ ફીટ નીચે સુધી આનું ખોદકામ કરાવ્યું હતું. અને તે પાયે નીચે પણ એવો જ ચીકણે જણ હતું, જે ઉપર છે. થાંભલાથી ઉત્તરમાં ૨૦ ગજ દૂર એક ટૂટેલે સ્તૂપ છે. આ ૧૫ ફીટ ઊંચે છે. જમીન ઉપર આ વ્યાસ ૬૫ ફીટ છે, અને આમાં લાગેલી ઈંટનું માપ ૧ર ૪ ૯ ૨૩ છે, સ્તૂપની ઉપર એક આધુનિક મંદિર છે. તેમાં વિવલની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com