SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ . ૧૭ લેખામાં એક ઠેકાણે ‘ ભુક્તિ ' શબ્દ વાપરેલા છે, જેના અર્થ પણ પ્રકરણ પ્રમાણે જોતા ભુક્તિના અર્થ પ્રાન્ત થાય છે. મતલબ કે આર્યાવર્તના એક પ્રાન્ત વિદ્યુ હતા, અને તે પ્રાન્તની રાજધાની મિથિલા હતી. વૈશાલી આ વિદેહ દેશની રાજધાની પાછળથી મિથિલામાંથી બહુલાઈને વૈશાલીમાં ગઈ હતી. વૈશાલીના સમ્બન્ધમાં ત્રણ મુખ્ય ધર્માંની માન્યતા નીચે પ્રમાણે હતી, * બૌદ્ધ દૃષ્ટિકાણ 1. The Vajjis, like the Licchavis, are often associated with the city of Vesali which was not only the Capital of the Licchavi clan, but also the metropoli's of the entire confederacy. 'A Buddhist tradition quoted by Rockhill (Life of the Buddha, P. 62.) mantions the city of Vesali as consisting of three districts. these districts were probably at one time the seats of three different clans. -G. of Early Buddhism Page 12 અર્થાત્–વૈશાલી દેવલ લિચ્છવિઓની જ રાજધાની ન હતી, પરંતુ સંપૂર્ણ વĐસંધની રાજધાની હતી, વૈશાલીમાં ત્રણ ગઢ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy