________________
પહેલી આવૃત્તિના
બે બેલ
ગુજરાતી કવિતાને મને અભ્યાસ નથી, છતાં મન પર એક તરંગ આવ્યું અને શરૂ કરી, કે ફટોફટ બનતી ગઈ. આ જાતની નાની નાની પ્યાલીમાં ડે શાનરસ ભરી વાચકની સમક્ષ ઉપસ્થિત કરતાં મને આનન્દ થાય છે. પણ એનું ધૈર્ય આ વાચકને ઉપયોગી થાય એના પર આધાર રાખે છે. પણ બીજી રીતે, સદ્દભાવવિહિત સત્કર્મ સ્વયં આનન્દરૂપ છે, એટલે આનન્દનું સંવેદના છે છે ને છે જ.
તા. ૨૧-૧૦-૬૪ ]. માંડલ (વીરમગામ) |
મુનિ ન્યાયવિજય
Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Buratagyanbhandar.com