________________
A Stream of Advice
[૨૭]
D
કલ્યાણમાર્ગનું સમ્યક જ્ઞાન જ્ઞાન ગણાય છે, કલ્યાણમાર્ગમાં શ્રદ્ધા એ દર્શન મનાય છે.
એ માર્ગે ચાલવું એ જ ચારિત્ર કહેવાય છે, આ રીતે પણ જ્ઞાનાદિનિરૂપણ કરાય છે. ર૯-૩૦
To know rightly the path of spiritual welfare is Jnana (knowledge), right belief in that path is Darshana (faith) and to follow that path is Chāritra (conduct). Thus are also defined Jnana Darshana and Charitra. 29-30
Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Suratagyanbhandar.com