________________
[૨૯]
ઉપદેશસરિતા
Ni
'
'
વીતરાગ મહાત્મા જ એક, દેષવિમુક્ત છેબાકી સદેષ છે. સર્વે એ યાદ રાખવું ઘટે. દેષદષ્ટિ ધરીને જે બીજામાં દેષ ભાળશે, તેનામાં વધશે દે, વધશે પાપબન્ધને. ગુણદષ્ટિ ધરીને જે બીજામાં ગુણ ભાળશેતે માનવ ગુણ થાશે અને સન્માર્ગ પામશે. બીજાના દેષ જોવાની ટેવ ભારે કુટેવ છે, એથી માણસ દેથી ઘેરાય, પટકાય છે. બીજાના ગુણ જોવાની સુટેવ સુખધામ છે, ગુણ થવાય છે એથી અને ઊંચે ચડાય છે.
૩૫૦-૩૫૪
Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Suratagyanbhandar.com