________________
હે વિશ્વનાથ ! આ શું ઘણા ઉત્કટ ભાવથીવંદવા, સ્પર્શવા તારાં પવિત્ર પદપઢને. ૮ હું ફક્ત એ જ માગું છું નમાવી નિજ શીર્ષનેહું મુક્ત થાઉં અજ્ઞાન અને દૌર્બલ્યથી, પ્રભુ! ૯ અજ્ઞાનનાશે હું પામું પરમ જ્ઞાન-અદ્ધિને અને દૌર્બલ્યનો નાશે આત્માની પૂર્ણ શક્તિને ૧૦ મને છે પૂર્ણ વિશ્વાસ, પ્રભુ! તારી કૃપા થકી; મારા કલેશે હણાશે જ ને હણાશે બધી વ્યથા. ૧૧ અને હું પામવાને જ, પ્રભુ! કલ્યાણધામને, મારી આ દઢ શ્રદ્ધાએ મને પૂરી નિરત છે. ૧૨
વિ. સં. ૨૦૨૧ ) @ 992
જ્ઞાનપંnovity Jain Uનિજમાલિયા માંડલ (વિરમગામ) !
Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Suratagyanbhandar.com